SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ स्वान्तं ध्वान्तमयं मुखं विषमयं दृग्धूमधारामयी । तेषां यैर्न नता स्तुता न भगवन्मूर्तिर्न वा प्रेक्षिता॥ यशोविजयोपाध्यायाः (प्रतिमाशतके.) भावनितलगतानां कृत्रिमाऽकृत्रिमाणां । वरभवनगतानां दिव्यवैमानिकानाम् ॥ इहमनुजकृतानां देवराजार्चितानां । जिनवरभवनानां भावतोऽहं नमामि || ભાવ, જેઓએ ભગવભૂતિને નમસ્કાર કર્યો નથી તેમનું હદય અલ્પકારવાળું છે ! જેઓએ ભગવભૂતિને સ્તવી નથી તેઓનું મુખ ઝેરવાળું છે ! અને જેઓએ ભગવભૂતિના દર્શન કર્યા નથી તેમની દષ્ટિ ધૂમોટાઓથી ભરાયેલી છે. પૃથ્વીતળમાં રહેલા શાશ્વતા અશાશ્વતા–કરાયેલા અથવા નહિ કરાયેલા, શ્રેષ્ઠ એવા ભવનપતિ અને વ્ય-તદિના વિમાનમાંનાં, તેમજ મનુષ્યોથી કરાયેલા દેવે અને રાજાએથી પૂજાએલા, એવા જિનેશ્વરેના ચિત્ય અને જિનપ્રતિબિએ તેઓ સર્વને હું ભાવવડે પ્રણમું છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy