SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ હ ૫૧ (ગ્રન્થપ્રશસ્તિ.) સંયમ અણુસરી સાર કેવલવરી, અનુક્રમિ પામિઆ સયલ સિદ્ધિ. ધિન્નિ કવિ એ દરવિજય વિરચિત ચરિત એ, આપ સંસાર વિસ્તાર કાજે; શીલધારી બહુ સુગુણ ગાયતાં, શુદ્ધ પરિણામિ સવિ આરતિ ભાજે. ધિન્ન ચરિત એ ભણત ગુણત સુણતાં સહી, , હાઈ કલ્યાણકારી સદૈવ; સંવત સોલ નવ્યાસીઈ કાર્તિક શુદિ, પંચમી વાર ગુરૂ પુષ્ય તે દિવસમે. ધિન્ન શ્રીબહેનપુર નિયર , વર મંડણે, જિહાં મનમોહનપાસ રાજઈ સંઘ જયજયકરૂ ભવિકજન દુઃખહરૂ, દેવ સેવા કરઈ બહુ દિવા જઈ. ધિન્ન તત્ર શાખાપુરઈ દલપુરવાર, જિહાં જિનરાજ સદા દેવ સુપાસી;૪ ધ્યાન તસ ચિત ધરી ત્રિકરણ શુદ્ધિ કરી, જાગતી જોતિ જગમાં વિશેષે. ધિન્ન તાસ સુપસાયથી શીલગુણે કરી, ગાઈએ સરસ રસ એહ રાસ ! જિહાં લગિં સૂર સસિ ભૂમિ થિર થાજે, વિસ્તરે જગમાંહિં ગુણવિલાસ. પિન્ન ૫૪ ૧-દર્શનવિજય અથવા દશવિજય નામ પણ કહેવાય છે. * આઠ અધિકારમાં આશે શુદિ દશમ જણાવેલ છે. પણ અહી કારતક સુદિ પંચમી કેમ છે તે સમજાઈ શકાતું નથી. ૨-ત્રેવીસમા પ્રાર્થનાથ. ૩-સાતમા સુપાશ્વનાથ. ૪-શશિ, ચંદ્ર. ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy