________________
૪૫૮
૩૯
(ગ્રન્થપ્રશસ્તિ ) (ગ્રન્થપ્રશસ્તિ.)
ઢાલ, રાગ ધન્યાસી. ૫૮ ધિન્ન ધિન્ન તે ચંદમુનિ, શિલ અવિચલ ધરી નારી બેહુ; પ્રેમલાશીલથી કે તસ ટલીઉં, સતીયશિરોમણિ હુઈ તેહુ. ધિન્ન ધિન્ન તે ચંદમુનિ મહામુનિ. આંચલી. લેઈ સંયમ શુચિ શુદ્ધ પાલી કરી, વિમલકેવલ લહી મુગતિ હિતા; ઈમ જે શીલ અવિચલપણુઈ આદર, તે લહઈ શિવસુખ ધરમ કરંતા. ધિન્ન જુઓ જુઓ શીલમહિમા મહિમડલિ, જાગતો આજ પણિ એમ દીસઈ શ્રીગુરૂ હીરવિજયસૂરે જયકરૂ, નામ સુણતાં ઘણું હઈયડઉં હસઈ ધિન્ન જેઈ યવનપતિ અકબર ભૂપતિ, તેહ પ્રતિજવી સુયશ લીધે; પડહ અમારિનો માસ છ વરસપ્રતિ, જગતજનનઇ ઉપગાર કીધો. ધિન્ન તાસ પાટિ પ્રગટ પૂરણ પ્રભુ, જિણુઈ અકબરસભાઈ પ્રસિદ્ધ ત્રિયસઈ ભટ્ટ આપી જય [પામીઓ, શ્રીવિજયસેનસૂરિ જગ પ્રસિદ્ધો. પિન્ન
પાટિ તસ શ્રીવિજયતિલકસૂરિ શુભચરી, -દરવર્ષે મહિનાને અમારિપડહ. ૨-ત્રણસે.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org