SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રેમલાલચ્છી. મંત્રીપુત્રી કહઈ સુણિ સખી, એ સવિ તાહરૂં કામરે; સાધવીથી નવિ હાઈ કદા, એમ કર્યાનું નવિ કામરે. આ ૬૧ જે કર એહવા જૂઠડાં, તો તું ન આવીશ ઈહિહરે; એહ હાસું વિખાસું સખી, મ કરીશ હવઈ કિહાંહરે. આ૦ ૬૨ ઉઠી તે નિજ નિજધરિ], સાધવીમનિ બહુ ખેદરે; ફૂડ કલંક કાં મુજ દીઓ, ચેરીયકારને ભેદરે. આ૦ ૬૩ લોકમાં મુખ એ દેખાડવું, ભલું નહિ એણિ સંસારરે ! જાણી એમ રાસડી લેઈ કરી, ઘાલઈ ગઈ પાસ દુઃખકારે. આ૦ ૬૪ વાજતો સુણિ ગલઈ ઘર ઘરે, પાડેસીઈ તે જાણું રે; શ્રાવકિ પાસ તે કાઢીઉં, કિસી એ આતમહારે. આ૦ ૬૫ તમે સહુનિં પ્રતિબૂજ, તુમનિ કરવું ઈચ્છું ? કામરે; વાત વિરામ તે જાણીઉ, ચિત્ત રાખવું ઠામરે. આ ૬૬ સાધવી રીશવસિં કરી, અણઘટતી એ વાતરે; હવાઈ કરવા સમ આકરી, આરાધઈ ચરણ સુજાતરે. આ૦ ૬૭ ચારિત્ર પાલઈ એ નિરમલું, પણિ ન ટલિઉં તે શલ્યરે; ન શકી આલોઈ દુઃકૃત, હિઓ હઈયાઈ તે ભલ્લરે. આ૦ ૬૮ હવઇ નિસુણે તે મંત્રીસુતા, સુતા રાયની બેરે; એક ભરતારનઈ પરણીઆ, ગઈ સાસરઈ તેદુરે. આ૦ ૬૮ પૂરવપ્રીતિ સનેહથી, ન કરાં મન ડમડેલ; એક ભરતારનિં પરણસ્યાં, કરસ્યાં બેદ રંગરેલ. સખીપણું જગિ તેહનાં, એક જીવ બઈ દેહ; એક મનિ મન જેહનાં, તેહનો ખરો સનેહ. ૨-Public વિકાસ, પ્રકાશીત, ઉઘાડું ૩–રાસ, દેરડી. ૪-સોયા. ગલે ફસે ઘાલી આત્મહત્યા કરવાના પાપને પશ્ચાતાપ ધશલ્યથી કરી શકી નહિ ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy