________________
૪૫૦
પ્રમલાલચ્છી.
૪૫
૪૭
મિલ્યાં વલી કહઈ બાપડી આપ કાઢી, બીજું કાંઈ હોઈ તે થાઈ બહુરી; એહ વસ્તુની હાંસી થેડીજ કીજઇ; એણી હાંસીથી માહરૂ ચિત્ત ખીજ, કહઈ મંત્રીપુત્રી બહિનિ ! કાઢી આપો ! ભણઈ સાધવી પાસિં એ અછઈ થાપો; મંત્રીશતનયા ભણઈ ન હોઈ એમ! અમહ સાધવીથી સહી કહીઈ કેમ ! તમે જાણો જે બાંભણ યોગીની ! કડી કાપડી તિમ, ન, એ જનમની ! હે રાચા કરી મલેચ્છના વ્યસન સેવેં; ચામ ચેરી ચોરી કરી દંડ દેવું. એ જૈનના સાધુ સદાઇ પવિત્ત; ગંગાનારપરિ અતિહિં વિમલચિત્ત, પનોતી તે સાધુનઈ કાં કલંક, કિમ છૂટીશ પરભાવિ એહ વંક. કહઈ તે સહી સાધવીઈ લીધું, આવ તુંહનઈ દૃષ્ટિ દેખાડું સીધું ! પરધાનપુત્રી કહઈ વાત એહ, નહીં યુગતી સહી તુંહનઈ કરવી તેહ. જિસઈ મંત્રીપુત્રી ગઈ સાલવીય પાસી, આવી રાયપુત્રી તિસઈ તિહાંહિ હાંસી; કહઈ સાધવજી તમે આહારકાજિં, આવ્યા તિવારે તે ત્રટી લીધીય કાજિ.
४८
૪૦
૨–ાહ્મણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org