________________
(આનંદસંવાદ)
૪૪૩
દુહા વિરહણિ જવ દીપીઓ, દગ જલ ગયે મુંઝાય; વાયુનીસાઈ જલ પીઓ, તવ લિખ નિરમાય. ૮૪
પૂવઢાલ, એવું લિખિત વાંચીનેઈ શેઠ, વેગિં ઘરિ આવ્યો શુભ; સ્ત્રી સંતોષ થયે અતિ ઘણો, વાધ પ્રેમ તે શેઠ મનત. ૮૫ કેલવી જાણુઈ તે પણિ કોઈ મન ભેટયા હોઈ જે દે; જે ચતુરાઈ એવી હોઈ તો સુખદુઃખ જાણઈ સહી સાઈ. ૮૬ નહીંત એક અવટાઈ મરઈ, ત્રાડઈ દિલ દીન હાઈ સરઈ પ્રીતિ કિસી જેથી દુઃખ હેઈ, સુણ રાજા કહઈ સવિ સંઈ ૮૭
[ઇતિ સુબુદ્ધિવૃતાન્ત]. તિં દહિલ જાણી મુજ સહી, રાણી કહઈતિમ પ્રભુઈ વહી; ગુણુવલી કહે “પ્રભુ! અવધારી, એક હરિઆલીં કહા સુવિચારી.” ૮૮
મોટાં પાંચ બેયના નામ, આરાધઈ સવિ સીઝઈ કામ; ત્રણ અક્ષરમાંહિ તે જાણિ, ઈહ પરભાવિ સુખીઆ મનિ આણિ.” ૮૯ રાણી કહઈ “મિં તે બહુ ગણ્યાં, તેહનાં ફલ મિં આપિં ચણ્યાં; ગણી નેકાર કરે જે કામ, તે સફલું હાઈ સુણજો સામ !” ૯૦ વલી ગુણુવલી પૂછી સામ, “ત્રણિ અફ્સર હોઈ તસ નામ; પાપડ બેઉં ધરમ પ્રસાદ, નામ કહું મ કરો સંવાદ. ૯૧ ભોજનમાન લહઈ તે નામ, દશજ/વિણું નવિ હાઈ કામ; વિષ્ણુ અન્યાઇ કરાવઈ બીજ, માન પછઈ જિમ કરીઉં પતી જ.” ૯૨ ચંદ કહઈ “તે પાપડ હુઈ ” પ્રેમલા કહઈ પ્રભુ સાતમું જોઈ “મુજ હરીઆલી કવ વિચાર, તે કહેજે પ્રભુ અરથ ઉદાર. ૯૩
ગઈ કરી કી જઈ સઘલાં કામ, તે તમે માહરૂં લીધું સામ ! તે પ્રભુ રાખો ભલું નિજપાસ, તુહ્મચું મુજ આપે ઉલ્લાસ.” ૯૪ વલતું નૃપ કહઈ “તુજ એક હામ, માહાઈએ સરિખી બહુ નામ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org