SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ પ્રેમલાલચ્છી. એક અગર ચાખ કરઈ કુ. એક દીપક ધૃત સારઈરે. ૬૪ એક પખાલઈ છેતી, કુ. એક સૂકડિ ઉસારરે; એક સજાઈ બીજ કરાઈ, કુ. એમ તે આતમ તારઈરે. ૬૫ મિલા સૂરજ કુંડે જઈ ક. કાંઠઇ મૂકે કકડઝવરે; કરઈ અંધેલ નિજ દેહની, કુ. કરઈ વિચાર નૃપજીવરે. ૬૬ સોલ વરસ થયાં મુજ સહી, કુ. લઘે તિર્યચ-અવતારરે; છેહડો નાવઈ કરમનો, કુ. કિહાં મુજ નર-અવતારરે. ! ૬૭ તે હવઈ છવી સ્યુ કરૂં, કુ. મુકું વિટંબના એહરે; તીરથ કિહાં પામું વલી, કુ. છાંડુ હવઈ એ દેહરે ! ૬૮ ચિંતવતાં એમ કુકડો, કુ. કુંડમાંહિ ઝંપલાવ્યું રે; જાણું પ્રેમલા ગહબરી, કુ. અરે ! હાં હાં ! ન પડયું હોવું રે. ૬૮ એ સ્યુ કીધું કુકડા, કુ. કીધું વયરીનું કામ રે; નટનઈ ઉત્તર દેઉ કિ, ? કુ. તે ફેડસ્પઈ મુજઠામરે. ૭૦ એમ કહી પાછલિથી વલી, કુ. મલાઈ ઝંપાવ્યું રે; જઈ કરી ઝાલ્યો કૂકડો, કુ. બુડતી સખી પડિઉં ટાવું રે. ૭૧ ધાઈ આવી સખી સહુ, કુ. પ્રેમલાનિ કરિ ઝાલીરે; કાંઠઈ આણી રાણીય, કુ. કહઈ એસ્યુ કીધું પ્રાણી ! ૭૨ | (ચન્ટ અને પ્રેમલાને મેલાપ.) પ્રેમલા કરિ ધરિ કુકડા, કુ. હાથણું પાંખ સમારઈરે; તવ કયડિ જે દેરર્ડિ, . માઈ બાંધ્યો હતો દુખકારરે. ૭૩ સેલે વરસે સયો(મો) હતા, કુ. આંગલો તણો ગુટોરે; વિરહદુઃખ સવિ ભગવ્યું, કુ. પાપકરમ સવિ ખટોરે. ૭૪ તવ નરરૂપ થયે કૂકડે, ક. તે દેખી ચંદનરેશરે; પ્રેમલાઇ તે એલખે, કુ. પહેરણ આયે વેરે. ૫ ૨-મૂલપ્રતિમાં “ચુપાઠ છે. ૧-કડમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy