________________
૪૧૬
પ્રેમલાલચ્છી.
કાં ઝબઈ મુજનિ તું ફૂકડો એ. સાંજલિ હું નહીં કૂકડો પૂરવદેશ અછઈ વડ; તિહાં વડો આભાપુરીનયર વડ એ. કરમિ નલ દવદંતીઅ, રાણી મૂકી રોઅંતીએ; રોઅંતીએ સીતા રામિં વનિ તજીએ. રાવણનાં દશ મસ્તક, ભુંઈ પડયાં સ્ત્રી પુસ્તક
સ્ત્રી પુસ્તક નર બહુ જગમાં દુઃખ લહ્યાં છે. હું પણિ કરમવશિપડો, કઈ કારણું સંકટ ચોઃ એવડે કરમિં સંચ આવી મિલ્યો એ.
દુહા. સુણિ સુંદરી નહીં કૂકડે, હું આભાપુરી રાય; કરસિં સંકટવશિ પડે, એહ મિ ઉપાય. સંકટ ટુ હે સહી, બઈનું રાજ્ય સુઠામ ! તવ બહિર તું માહરી, સારૂં વાંછિતકામ. દોષ મ દે કરમનિં, કરમિં સુખદુઃખ હોય; કરમ કરઈ જે આપણું, તે ભગવાઈ સહુ કોય. રૂપસુંદરી તે સાંભલી, મોહ લાગઈ તે સાથ; શાસ્ત્રવિનોદ કરતાં સવે, વિસરીએ નિજ નાથ. ૮ કામણગારી કામિની, કહી ઈણિ સંસાર; વૃથા કરિઉ ઇણુિં કૂકડઈ, એહ વચણ નિરધાર. મેહગહેલી કામિની, નિરખઈ વારંવાર; છુવકાર મુહ મરકલઈ, ચાંપી હઈયા ઠાર. ૮૧ તું દીઠઈ દુઃખ વિસર્યું, થયું શરીરઈ ચયન;
હૃદય નયનનઈ સુબહવું, ગયું વિરડદુ:ખ ગઈ. ૮૨ ૧-ખે, ધારે, વિચારે. ૨- ઝીઓના કાંઈ નહિ કાં કરી પસ્તા પામેલા. ૩–ચેન, આનંદ. ૪-ગહન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org