________________
૪૧૦
પ્રેમલાલકી. એણિમેલિં ચાલ્યું જાયરે, એક તમાસો નિસુણો થાય. ૭
દુહા, ઇંદુમતી આવી મિલી, કમર સુદર્શન હેજિ; પૂછિઉં સુખી છેતુમે, કહઈ છું તાહરઈ તેજિ. ગુણવતી મેઘવતી મિલી, ઇંદુમતીનિ જામ; ઈદુમતી કહઈ સાંભળ, છું અમરી નામ. પણિ મુજ તુહ્મ એ કમરણ્યું, આસન છઈ સંબંધ; જનમાંતરને જાણવો, તે સુણજે પરબંધ.
(દેવીએ કહેલો સુદર્શનપર્વપ્રબન્ધ. ) ક્ષેત્ર વિદેહઈ ઉમરપુર, ગુણુવતી તસ માય; આઠ પ્રિયા આપણુ સહિત, એ સ્વામી પ્રભુ રાય. ! રાજ્ય ત્યજી દીસ્યા ધરી, તે પુહુતા સુરલોક; નિહાંથી ભરતિ અવતર્યા, ભિન્ન ભિન્ન પશુઈ થેક. ભૂતિલકે વ્યવહારીઓ, હું ! તાનપુર જાણ; તુમે સગરનગર મિલ્યા, બીજાં ગતિ અવરણ.
[ઇતિ સુદર્શનપૂર્વપ્ર] આપણ બહુરૂં અધિક પ્રેમ, આગતિ પણિ સંબંધ;
૪ x x x x x ૧૪ ગુણવતી મેઘવતી કહઈ, તમે જોયો એ સનેહ; તે નિત મિલવું સદી ! બેલ દેઈ જાઈ તેહ. ૧૫ ઢાલ રાગ કેદારે ગેડી. રે! દરિયા તું દેજે મારગ
સાર, એ દેશી ૪૦ મેઘવતીનાં મુસાલીએ રે, જાઇ તીરથકાજિ; મેધવતીનઈ સાથીં લીરે, ના ન કહુઈ તે લાજિ. ૧-એ પ્રમાણે. ૨-દેવપતિ, દેવી. ૩-પ્રબન્ધ. ૪-ભરતક્ષેત્રમાં.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org