________________
૩૬૨
પ્રેમલાલછી.
(ચતુર્થોધકાર) (કનકધવજ અને પ્રેમલા, વિમલપુરીમાંને વૃતાંત)
વસુચંદ પરણી પરણું, ચા વહુ લેય, ચાલે રથથી ઉત્તરી, તવ ગ્રહીઓ પતિવસ્ત્ર પલેવ; તવ હિંસક હાકી કરી, હાથ મુકાવી તાસ, ' તાણીનિં ઘરમાં ધરી, સા તવ થઈ નિરાશ. ૨૩
દુહા ચિત ચિંતાઈ અણમણું, મુખિ ઘૂંઘટ ધરંત; સંજ્ઞાવચન સંભારતી, દૂહાતણે વિરતંત. ૨૪
પૂરથદશ આભાપુરી, તિહાં વસે ચંદનરેશ” એહ સકેત કહી ગયો, નામ નગર નિજ દેશ. ૨૫ ઈહિ કપટ કિસું હસઈ, સ્યુ થાયઈ જિનદેવ; ! પર રમણ હું પરિહરી, ન કરૂં પરાર સેવ! ૨૬ કષ્ટ પડયાં જે રાખી, શીલતણી નિજ ટેક; તો જગિ કરતિ વિસ્તરઈ, ગુણસ્તુતિ કરઈ અનેક. ૨૭
થઈ અધિકારઈ પ્રેમલા, દીપાવી નિજ શીલ; ચંદ ભૂપતિ મુખે જપતી, પામસ્યઈ સંપદ લીલ. ૨૮
હાલ રાગ આશાઉરી (આશાવરી) ૨૨
સા અણુમણું પ્રેમલા કસકસતી, દિવસ થયો તિહાં એક રાતિ પડી તવ સૂવાવેલા, આવી ધાવિ વિવેક. સુણે વહૂ! સૂઓ ઘરમાં હિં, જહાં સૂતો છઈ તુંબ નાહ; સુણે વહુ જઇ સૂએ ઘરમાંહિં.
આંકણ. ૯૨ ૧–ચંદે ચેરીમાં પાસા ખેલતી વખતે કહેલા શબ્દોને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org