SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ અશોક-રેહિણી. तथा "धर्मोयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः; “धर्माजन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलम्." ધર્મતણી માતા છે, જીવ-અહિંસા, જગવત્સલ હિતકારિણી, છતાં નહીં કેઈ ખીસા, દુઃખદાવાનલ ટાલવા, પુષ્કરધનમાલા; સકલ બ્રહ્મ સાધવા, વરપ્રણવ પ્રણાલા. ચઉ ગતિ ભવ મારૂવાડિમાં, સુધાતટિની સરિ; અભયદાન સુરવેલડી, સમ શાસ્ત્રને નિરખો. દીર્ધાયુ સંપદા, નિરેગ પ્રસંસા, ઇત્યાદિક ગુણ નિપજે, ફલે કામિતશંસા. તેભણે ધર્મને સેવીઈ, નિરૂપાધિ સમાધિ; ભવિ ભવિ જિમ સુખ પામીઈ, ભાઈ આધિને વ્યાધિ, ઇત્યાદિક મુનિદેશનાં, શુણી ધર્મ વ્યાસ; અરિહંતધર્મને આદરે, શુભચિતે પાસ્યા. શ્રાવકધર્મ પ્રત્યે તિણે સઘä તિણ દિનથી; આરાઓ સારી પરે, ન વિરાઓ મનથી, શુદ્ધધર્મમહિમાથકી, સધર્મ પિતા: તિહાં પણ બોધિ લહી ઘણું, સમકિતે ગહગહતા. તિથી ચવી સંપ્રતિ, નંદન થયા તાહરા; ગુણપાલાદિક સાત એ, જાણુઈ અમરકુમાર, સુખીયા ને ભાગીયા, જિનધર્મપ્રસાદે; જ્ઞાનવિમલસૂરિ મ કહે, રાજા ચિત્ત ભાવે. ઇતિ સપ્તપુત્ર ૨-છ પ્રકાર પૃથવી, વાયુ, અપ, તેજસ વનસ્પતિ, અને ત્રણ ૩-સાધનામા દેવલોકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy