________________
૨૭૧
(ચરિત.)
ત્રુટક. મેડીઈ મમતા મદ માયાદિક અનેક અંતર ઘણું, દુશમન મોહી અતિ હે જેહા અદેહ ભવતણું; જે તે ગાતે કર્મ વર્તે પરમહિત હિતે કરે, તે પ્રાણુ ગુણખાણીઓ તે સહેજથી ભવજલતરે. ૨૦
પૂવઢાલ, ઈંમ વારે, નિસ્ણ નૃપતિ વિસ્તરે, થયો તૃપરે, આતમ અમૃતરસ ભરે; એક રતનને રે, જાતિવંત વલી એપીઓ, બહુ મૂલે, થાઈ તિમ થયો હીએ. ૨૧
ગુટક ગયું તેનું સર્વ દુકૃત, પૂર્વસંચિત જેહનું, શ્રી જ્ઞાનવિમલ, ગુરૂચરણસેવામહિમાંથી મન સેવતું; તિહાં બહુત ભવિજન બેધપામ્યાં, લાભ લીધા અતિ ઘણું, જસ સરિ! સુરતરૂછોડ પ્રગટયા, તેહને કહેસી મણું!
વારી, તેમને કહો સી ! મણ !. ૨૨
- દુહા, રૂપકુંભ સ્વર્ણકુંભ મુનિ, તેના પ્રણમી પાય; વલી રાજા પૂછે કહે, ભગવદ્ ! કરી સુપસાય. ભગવન્! જેનુંમે ઉપદીસ્યું, તે તે સર્વે પ્રમાણ; કર્મતણું અનુબંધથી, પામે અનેક વિનાણ. આપે કર્તા આતમા, કર્મ શુભાશુભમ; જિમ “કલાલઘટવ કહિએ, માટી ચક્રાદિક ધર્મ. ભકતા પણિ તસ ફલતણે, સ્વકૃત સુખદુઃખ તેણિ; પરકૃત કોઈ ન ભોગ, અકૃત નાશ નહિં જેણિ. તેહ ભણું છએ દ્રવ્યથી, નિત્ય એ અવિનાશ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org