________________
૧૯૬
અશક-રોહિણી. હસિત વદન ને અતિ હજાર, વય બાલી પ્રકૃતિ સંહાલી; એતા દિનમેં સુપેકરી પાલીરે, નિજ ગતિ છતિ રાજમરાળી રે. ૫ પુત્ર થકી પણ અધીકતું બેટીરે, માહેર જીવન ગુણમણિ પેટી રે; માથે ચુંબી હૃદયસ્પે ભેટીરે, તું છે મારે સેવનવીંટીરે. ૬ શીખ કહું તે મનમાં ધારેરે, પંચપરમેષ્ટિ મનિ ન વિસરે રે; હૃદયમાંહેથી ધર્મ ન મુકેરે, કુલ આચાર-થકી મત ચૂકેરે, ૭ દાનદયાતપસીલ સદાઈ રે, તે નિરવહીઈ તે હોય ભલાઈ રે; વિનય વડાનો રહેજે વારૂપે, જિનધર્મ જાણે ભવજલતાફેરે. ૮ પમિથ્યાદર્શન જેહ કુલિંગીરે, વ્યાપન્નદર્શન અવિરતિ સંગીરે; સંગતિ તેહની દુરિ કરિ, ચિત્તમાં તેહના વયણ ને ધરિયેરે. ૯ દાન અવારિત કરે બહુ દેજે, નાકાર કેહને મત કરજે રે; નિર્મલદષ્ઠિ સહુને જોજે રે, જીવદયાની જતના ધરજેરે. ૧૦ સાચાં સાતે ક્ષેત્રને પિપેરે, જીવાદિક “નવતત્વ ન દોષવૈરે; ૩-રાજહંસી. આ હંસ રાતી ચાંચ અને રાતા પગવાળો હોય છે. ક-મને,મનથી. ૫- જેણે સમ્યફ રીતે શુદ્ધ દેવ, ગુરૂ, અને ધર્મ જાણી શક્યો નથી તે મિદષ્ટિ જીવ કહેવાય છે. પછી ભલે તે જૈન, વૈદીક, બાદ, ચાક, ચા કેઈ પણ કુલમાં ઉસન્ન થયેલ હોય ! જૈન કુલમાત્રમાં ઉપન્ન થયેલા ક્વિાયના બધાજ “ મિથ્યા છે એવું છે જેનાથી વિરૂદ્ધમતવાળાઓનું માનવું છે તે તદન ભૂલ ભરેલું જ છે. “અસ્થિમા મસ્ટિયો, માવા વન્ન થાય માહિં, ગુમત્તિસુત્રો ધિર, ઘરે રહેંસ વિરું ” શ્રીરત્નશેખરસૂરિ.
૬-સભ્યત્વ શ્રદ્ધા પામીને પાછો તેનો ત્યાગ કરેલો તેમ ણસને વ્યાપન્નદર્શન કહે છે, અથત ધર્મથી ભ્રષ્ટ થયેલ મનુષ્ય.
૭-ત્રત, નિયમ નહીં કરનાર–ઈચ્છાઓને કાબુમાં નહીં રાખનાર. ૮-જીઓ કુસુમશ્રી પાસે પાને ૧૬૧માં.
૯ ઇવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, અને મેક્ષ. જેમ શાંખ્યમતના ૨૫, અને શૈવમતના ૧૬ તો મુખ્ય છે તેમ જતોના ૯ તને સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org