________________
અશાક--રાહિણી.
વરમાલા કંઠે ખેપવી, ઉત્કલ નયન વિસાલ; ભમર ઝંકારવ કરે, જાણે ગાયે રે મધુગીત રસાલ. મે॰ ૨૦ ફૂલ્યા મનેરથ વિ. સયણનાં, વાગાં તેજય નિસાં; હરિરમા; શંકર–ઉમા, ઇંદ્ર-અપસરરે છાયા દેવી ભાંગુ. મે॰ ૨૧ મઘવા નૃપે સંતાખીયા, અવર સર્વે રાજાન; કન્યાલાલતા એકને, પણિરજ્યારે સવિ દે બહુમાન. મે ૨૨ આપ આપણે નારે ગયા, હર્ષિત થઈ ભૂપાલ; જ્ઞાનવિમલ પ્રભુષ્ય નથી, વિ ટામેરૂં હાઇ મગળમાળ. મે૦ ૨૩
૧૯૪
દુહા.
હિવે... મધવા ભૂપતિ કરે, શુભલગ્ન વિવાહ; પુત્રીને પરણાવવા, આણી અધિક ઉછાંડ. અશક્યઢ રાજાનને, દાયજો બહુ દીધ; રૂપસાવન મણરજતની, કેડે, ગમે પરસીદ. ગજ રથ ાડા પાયદલ, દેશ ગામ નગર સાર; ભૂષણુ મંદિર માલિયાં, હિલ સુખાસન સાર. દાસી દાસ વતાગરા, મેડા તંબુ છટ્ઠાજ; ઇત્યાદિક બહુ આપીયા, ભલી વધારી લાજ, અશાક નૃપતિ પણ શહેરમાં, ભલી વધારી શેશભ; નિજ વસાત સાચવી, ખરચી ધન નિર્ભ્રાભ. પૂર્જા પુન્ય પ્રભાવના, સાધર્મિકસત્કાર; દીન હીન દુખિયાતણાં, કીધા બહુ ઉપગાર. જીવ અમારીતા પડહ, ઉદ્વેષાદિ અનેક; જીર્ણ-ઉદ્ધાર પ્રમુખ બહુ, કરતા ધરિ વિવેક,
Jain Education International
૩
For Private & Personal Use Only
૪
૫
૧-Colis, મત્તુર.
૨-અ + મારી, અમારવું, કાઈપણ જીવહત્યા કરે નહીં તેવા ૩-ઢઢ ફેરવ્યો,
७
www.jainelibrary.org