SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કુસુમશ્રી. હસીમિસે ધન્ન તે ખોઈG રે. જુઓ જઇ કરૂં છું આજરે, સૂણ ઈમકહી આવ્યો ત્યાંહે ઉતાવળેરે. ૨૫ દીધાં પંચસત દીનારરે, નિજ હાથે ગુણને; વાસે રહ્યા ગણિકામન્દિરેરે. ૨૬ કુંઅરી બુદ્ધિભંડારરે, નવળશબનાવી; રણ રમાડી ચોપટ રાતીરે. ર૭ સુવટે આવી તિમહીજરે, હટકીને બોલ્યો; તેને પણિ કાઢયો પહિલાણું પરિરે. ૨૮ વિલખે મુખે નિલજજર, નીકો દુઃખ પામી; વાત સઘળીરે " નયરી પરવરીરે. ૨૮ એમ જે આવે કામીજનરે, મનને ઉમંગે રાતિ રહી; જાયે આમણ દમણરે. ૩૦ ધન લેઈ કાઢે તાસરે, કુમરી જશુબુદ્ધિ; દ્રવ્ય લઈને વેશ્યાને દીયેરે. ૩૧ કહે વસ્યા તિણીવારરે, કુમરીને હેત; આંખ્યું ઠરેરે બાઈ તુહ દેખીનેરે. ૩૨ નિત એવું કરજો કામરે ! નિજ મનની હોંસે એવી યોગ્યતા નહીં પામો ફિરીરે. ૩૩ લે લાહે ! ભલી ભાંતિ, સુણ પુત્રી ગુણવંતી; તન ધન | સર્વે એ તાહરૂ. ૩૪ તું થા જગમેં વિખ્યાતરે ! સુપુત્રી ગુણવન્તી; જિમ મેહ્યા આરે નરવર રાજવીરે. ૩૫ સીખની સાંભલી વાતરે, કુંવરીઈ તેહની; આવી બેઠીરે નિજ સ્થાનકેરે. ૩૬ જુઓ જગ ! મેહ અજીતરે, કહવે પ્રપંચે; લેભની વાહી ન દેખે કીઍરે. ૩૭ ૧-આ વાત આખા નયરમાં પરવરિ–પ્રસિદ્ધ પામી. ૨-પપટની બુદ્ધિવડે. ૩–આંખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy