SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (ધનતીવ્રત્તાંત.) ૧૩૧ ચું કરીયે ઇહાંકણ રહ્યાં, પડ્યું તે ભેગો આપ વાલ્હા; જાણે ઘણુંએ મનમેં, પણિ નવિ દેવાય જબાપ વાલ્હા. હવેં. ૧૫ પેટી ઉપાડી સેવકે, લાગો ભાર અત્યત વાલ્હા; વખત વડું આપણુ રાયનું, દીસે છે માલ અનઃ વાલ્હા. હવેં૦ ૧૬ ઇમ કરતાં આણી તિહાં, મૂકી રાણી પાસ વાલા; રાણું દેખી તે પિટીકા, પામી મન હર્ષ ઉલ્લાસ વાહ્યા. હવેં. ૧૭ ગંગવિજય હર્ષ કરી, ભાંખી પાંત્રીસમી ઢાલ વાલ્હા; હવે ! શ્રાતાજન સાંભલે, આગલ વાત રસાલ વાહા. હર્વે ૧૮=૦૦૬ દુહા, રાણી વિચારે ચિત્તમેં, છે કે માલ અમૂલ; રાય આર્વે નહીં જાં લગે, કરવું કાઈ સૂલ. ૧ રાય આવી જ્યારે દેખચ્ચે, સઘલ પરકર સાથ; ત્યાં પહિલાં જે કાઢીયેં, તે રહે આપણ હાથ. ૨ એહવું વિચારી મનમેં, બેડી પેટી પાસ; પરિકર સર્વે દૂર કર્યો, ઉઘાડે પિટી ખાસ. ૩ હું ઘણું તે મનમાં, રાખે છે તે નાર; સરજુ હોય તે પાયેં, જેનું લિખ્યું હેયર નિલાડ. ૪=૮૧૦ ૧-કરમાં આવેલો પારકે માલ. અથવા પરકર એટલે નોકર ચાકર, વછર, પુરોહિત વિગેરેની સાથે આ સઘળું રાજા જેશે તો આપણા હાથમાં કાંઇ આવશે નહિં કેમકે તે લેકે લુટી જશે. ૨-દાસ દાસી વિગેરે. ૩-પાલમાં, ભાગ્યમાં. આજ ભાવ “શ્રીપાલરાસમાં” ચવિજયજી જણાવે છે. “ફલ તિહિજ પામિ, જિ લિ નિલાડ” ખંડ ૩ જે હાલ ૭ મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy