SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦ શાલીભદ્ર. વીર વિહુડી બેહેની, નિસદિન રહે ઉદાસ; પીઉ હટકી કિણુ આગળરે, કાઢે મનની ભારે. ૪ વૈ૦ ઉભારે પીર તણે રે, ગંજ ન શકે કે સકજ વરની બેહેનડીરે, દિનદિન નવલી હૈદરે. ૫ વૈ૦ કુણ કહેશે મુજ બેહેનડીરે, કેહેને કહીશું વીર; વાર પરબ કુણુ મુકશેરે, મુજને નવનવ ચીરોરે. ૬ વૈ૦ કલિ અજરામર તું હરે, મુજ પુરવજે જગીશ; કિણ આગળ ઉભી રહીરે, દેઈશ એમ આશાશેરે. ૭ વૈ૦ હવે કેહને જમાડીનેરે, સફળ કરીશું ભાઈબીજ કાસ પહર વીજલીરે, હું દેખીશ ભાત્રિજરે. ૮ વૈ૦ કેહને બાંધિનું રાખડીરે, કેહને ગાઈનું ગીતરે; કુણ મુસાળો મુકશેરે, તિણ સુવિશેષ સચિતરે. ૯ વૈ૦ એક ઘડી પણ તેહનીરે, કઠિન વિરહ ખગધાર; તે જામિણ જાયા પહેંરે, કિમ જાશે જમવારે. ૧૦ વૈ૦ દુહા. મુહ મચકેડી તિણે સમેં, બેલે બોલ રસાલા સાહસિક શિર મુગટમણિ, ધ ધીંગડ માલ. વલિ વલિ વીરે દોહિલે, ન્યાય તિણે દિલગીર; પણ કાયર શિર સેહ, શાલિભદ્ર તુજ વીર. આરંભ્યો તેહને સફળ, જે કરી ઘાલે પાર; પાણીવળ માંહીં પેખતાં, થાયે અવર પ્રકાર. પ્રેમ મગન તે કિમ રહે, મન ઉપાડ્યો જ આગળ પાછળ છોડ, દિશી વિમાસણ તાંહ. હાળ. મુનિવર વિહરણ પાંગુયાજી, એ જાતિ, બેહેન રહી ન શકી તિજી, સાંભળી પ્રીતમલ, સું અવહેલો માહોજી, એણપરે વીર નિલ, ૧ મેહરા પ્રીતમ તે કિમ કાયર હોય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy