SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શાલીભદ્ર. જે છે કરી જાણશો, તે પૂરવ લાડ. પા ઢાળ. સિંધૂએ ચીડી જરે, એદેશી.અથવા,વિનતી અવધારે પુરમાંહે પધારેરે, મહાત વધારે બમ્બરરાયનુંરે. એ દેશી. મુજ લાજ વધારે, તે રાજ પધારે, મત વાત વિચારો ડાબી જમણીરે; આસંગાઇત પારે, સહુકાની સાખેર, ઇમ કાઈ ન ભાખે રાખે કરી ધણીરે. ૧ મગધેશ વિમાશેરે, મંત્રીસ ભારે, તુજ આસે આવાસે તું ચલ આગળે રે; સાહિબ મતવાલારે, હવે રઢીયાલારે, પરધાન વડાળા વાળે તિમ વગેરે, પર જે હુંતાને ડેરેરે, તે સાથે તે રે, બીજાને કહે વેગ આપરે; દેશે એલેભોરે, પાણી વલથંભરે, સહુને અચંભે દેખો વડોરે ૩ વાગે તનું લાગેરે, કેસરીયે વાઘેરે, વલી લીધે વાગે આવી ઉભા રહ્યાંરે; માની ઉંમછરાળારે, વારૂ વિગતોળારે, ઠકરાળા છોગાળા સવિ આવે વહ્યાંરે. જા વળી ચાલ્યો વધારે, ઓળગાણો સાઉરે, ઘ ખબર અગાઉ આવ્યો અમ ધણી રે; પિવી પકવાનેરે, દીજે અનુમાનેરે, કઈ ગણેન ગાને તાસુ વધામણી. પા રાજા ઘરે આરે, મન થયો સવારે, ભરી થાલ વધાવ્યો મોતી મણીકેરે; સેવન વારી જેરે, પરંબર દીરે, તીમ આઘા તેડી જે સાથે હું તાજી કેરે. દા પહેલી * બૂઈ જોઇરે, હરખ્યા સહુ કોઇરે, નરભવન ના હેઈ સ્યુ સુહણાં અછેરે; ૧-જે આપ હમારે ત્યાં પધારશે તે, હમેને પ્રસન્ન રાખવાના સાધનરૂપ આપ થશો. અથવા હમારે ત્યાં પધારે એવો ભાવ છે, ૨-મારવાડી શબ્દ છે. જોવામાં આ અચંબે સહુને હોટ લાગશે, (લેખવાનો ઑટો અચંબે લાગશે) ૩–ઉન્માદી. ૪-મજલે પહેલે, બીજે એમ માળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy