SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ દેવચંદ લાલભાઈ-જૈન પુસ્તકેદાર–ગ્રન્થોકેશ્રીજિનસિંહસૂરિશિષ્યમુનિ શ્રીમતિસાગરમણીત શ્રીશાલિભદ્ર રાસ. શ્રીશંખેશ્વરપાર્શ્વનાથાય નમ: (મંગલાચરણ.) દુહા, શાસનનાયક સમરીયે, વર્ધમાન જિનચન્દ્ર +અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનન્દ. ૧ સહુકો જિનવર સારીખ, (પણ) તીરથધણી વિશેષ; tપરણીજે (જે) તે ગાઈએ, લોકનીતિ સખ. દાન, શીલતપ, ભાવના, શિવપુર મારગ ચાર; સરિખા છે તે પણ અહ, દાનત અધિકાર. ૩ શાલિભદ્ર સુખ સંપદા, પો (મેદાન પસાય; 'તાસુ ચરિત્ર વખાણતાં, પાતિક દૂર પલાય. ૪ ૪તાસ પ્રસંગે જે થઈ, ધન્નાની પણ વાત; સાવધાન થઈ સાંભળો, મત કરજે પવ્યાધાત. ૫ *ધર્મનાયક, ધર્મને પ્રવર્તાવનારા, આવા દરેક વીસીમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવિસ થાય છે મહાવીરસ્વામીનું દ્વિતીય નામ. + કઠિણ, આકરા. જે વખતે જેનાં લગ્ન હોય તેનાંજ ગીત ગવાય એવી રઢી છે તેથી, જે વખતે જેનું શાસન ચાલતું હોય, અગર જેને પ્રસ્તાવ કહેવાને હોય, તેની જ વાર્તા કથાય, બાકી સઘળા જિનેશ્વર સરખાજ છે. ૧-તેનું. ૨-પાપ. ૩-જાય. ૪-તે પ્રસંગે, આ પ્રસંગે, પ-વિદ્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy