________________
સળ. શ્રીમત સરકાર મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ
સેના ખાસબેલ, સમશેરબહાદૂર, જી. સી. એસ. આઇ, વિ. વિ.
વડેદરા, આપ નામવર સ્વપરધર્મનાં, અને નીતિન ગૂર્જર સાહિત્યને ભિન્નરૂપ નહિ લેખતાં સર્વત્ર પ્રાચીન ગુર્જરભાષાને ઉદય તનમનધન દ્વારા ઈચ્છે છે, એ, આપે પ્રાચીનકાવ્યમાલામાં બહાર પડાવેલ શ્રીશીલવતી-રાસ વિગેરે ઉપરથી પ્રતીત થયું છે. એ સિવાય પણ પ્રાચીન ગુર્જરભાષામાટે આપ જે વખતોવખત સાહાસ્ય કરતાં આવ્યા છે તે વિગેરે અનેક ઉત્તમગુણેથી, આ જેનકવિઓ દ્વારા ગુંફિત થયેલ પ્રાચીન–કાવ્ય આપશ્રીને જ આપની આજ્ઞાથી સાદર કરું છું તેને સ્વીકાર કરશે.
લિ. જીવણચંદ સાકરચંદ જવેરી સમ્પાદક અને સંગ્રહકર્તા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org