________________
शेषस्य
=
उचितानुष्ठानस्य कर्मक्षयकारणत्वम्
उक्तगुणविपरीतस्य विपर्यय = पदमात्र - वाच्यार्थविषयो विपर्यासो ज्ञेयः ||११ / १६॥ ॥ इति एकादशं ज्ञानषोडशकम् ॥
कल्याणकन्दली
सिद्धिकत्वमपि विज्ञायते । यथोक्तं उपदेशपदे आसन्न सिद्धियाणं लिंगं सुत्ताणुसारओ चेव । उचियन्तणे पवित्ती सव्वत्थ जिम्मि बहुमाणा ||३५|| <- - इति । तात्त्विकमौचित्यं तु सुदुर्लभमेव, तदुक्तं योगसारे -> औचित्यं ये विजानन्ति सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियङ्करा ये च ते नरा विरला जने ॥ - [ ५/१०] इति । औचित्यविरहे तु न तत् सज्ज्ञानं स्यात् । इदमेवाभिप्रेत्यान्यत्रापि -> औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः । विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥ <- [ ] इत्युक्तम् । > न कयावि उत्तमनरा उचिआचरणं विलंघंति - [ ] इत्यपि स्मर्तव्यमत्र । धर्मबिन्दौ अपि उचितानुष्ठानं हि प्रधानं कर्मक्षयकारणम् <- [६/१३] -> • उचितानुष्ठानमेव सर्वत्र प्रधानम् <- [६ / ५० ] इत्याद्युक्तम् । उपेत्याऽनुचितकरणे तु नियमेन मिथ्याभिनिवेशः, तदुक्तं धर्मविन्दौ -> अनुचितप्रतिपत्तौ नियमादसदभिनिवेशोऽन्यत्राऽनाभोगमात्रादिति <[६/१८] इति । 'औचित्ययुक्तस्य' इति पदस्योपलक्षणात् क्षीणपापस्येत्यपि दृश्यम् । परेषामपीदमभिमतम् । तदुक्तं गरुडपुराणे -> ज्ञानमुत्पद्यते पुंसां क्षयात्पापस्य कर्मणः । यथादर्शतले प्रख्ये पश्यत्यात्मानमात्मनि ॥ ← [१/२२९/६-७] इति । अन्यत्रापि पापक्षयात् शुद्धमतिराप्नोति ज्ञानमुत्तमम् <- [ ] इत्युक्तम् ॥११/१६॥ इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां एकादशषोडशक-योगदीपिकाविवरणम् ।
गुगधी विपरीत कवनो जोध, ने पहोना ठेवण वाय्यार्थविषय छे, विपर्यास-भ-अज्ञानस्वरूप भगवो. [११/१६ ]
વિશેષાર્થ :- કર્મગ્રંથ વગેરેમાં જણાવ્યા મુજબ અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, અપૂર્વ સ્થિતિબંધ જ્યાં થાય છે તે લોકોત્તર અપૂર્વકરણથી થનાર ગ્રન્થિભેદ દ્વારા પ્રધાન સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. તે સમ્યગ્દર્શન જ જ્ઞાનનું કારણ છે. [૧૧/૧૫] આ વાત નિશ્ચય નયની અપેક્ષાએ કરી. પરંતુ તે અંતરંગ વસ્તુ હોવાથી તેનો વ્યવહાર કેવી રીતે કરવો ? તેનો આધાર કયો જીવ હોય ? તેના જવાબ માટે ૧૬ મા શ્લોકમાં શ્રીમદ્જીએ જણાવેલ છે કે જેની પાસે લોકોત્તર ચારિત્ર હોય, જે અચિંત્યશક્તિવાળો હોય, જેનું મન શાંત હોય અને જે ઔચિત્યનું સર્વત્ર પાલન કરતો હોય તે જીવનો બોધ જ્ઞાન કહેવાય. આથી સભ્યજ્ઞાનના અર્થી વ્યક્તિએ લોકોત્તર ચારિત્રની પ્રાપ્તિ માટે, અચિંત્ય શક્તિ માટે, મનને શાંત બનાવવા માટે અને ઔચિત્યને આત્મસાત્ કરવા પ્રયત્નશીલ રહેવું. બાકી તેનો બોધ માત્ર વાચ્યાર્થવિષયક રહે છે કે જે શાસ્ત્રકારોના તાત્પર્યને ભવિષ્યમાં भयडी डे छे. माटे ते विपर्यास मिथ्याज्ञान भाग
[११/१६ ]
Jain Education International
२७३
च
For Private & Personal Use Only
www.jainelibrary.org