________________
9 ચાલો મગજની કસરત કરીએ ફe
આઠમાં પોડશકનો સ્વાધ્યાય,
(અ) નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો.
| જિનપ્રતિમાની પ્રતિમા કેટલા દિવસની અંદર કરાવવી જોઈએ ? શા માટે ?
પ્રતિષ્ઠાના કેટલા પ્રકાર છે ? તે સવિસ્તર જણાવો. વચનાનુષ્ઠાનજન્ય સમાપત્તિ અને પ્રતિષ્ઠાજન્ય સમાપત્તિમાં શું ભેદ છે ? પ્રતિષ્ઠાજન્ય શક્તિને પૂજાફલપ્રયોજક માનવામાં શું દોષ છે. ? પ્રતિકાજન્ય અદષ્ટને પૂજ્યતાપ્રયોજક માનવું શા માટે અનુચિત છે ?
પ્રતિષ્ઠાકારક વિશે પૂર્વાચાયોંના મત અને તેનું યોગ્ય વિભજન જગાવો. ૭. પોતાના આત્મામાં પ્રતિષ્ઠા એ મુખ્ય પ્રતિષ્ઠા શા માટે કહેવાય છે ?
પ્રતિમામાં વીતરાગની પ્રતિષ્ઠા = અધિકાન થઈ શકે કે નહિ ? શા માટે ?
બાહ્ય પ્રતિષ્ઠાવિધિ સમજાવો. ૧૦. દરેક અવંચકયોગને સમજાવો. ૧૧, પ્રતિષ્ઠા પછી આઠ દિવસ સુધી રોજ પૂજા કરવાની પાછળ શું આશય છે ? (બ) નીચે યોગ્ય જોડાણ કરો. (૧) પ્રતિષ્ઠા
(A) ૧૭૮ જિનની પ્રતિષ્ઠા (૨) મહાવીર સ્વામી પ્રતિષ્ઠા (B) સિદ્ધાર્થ (૩) મહાપ્રતિષ્ઠા
જ્ઞાન (૪) મુખ્ય પ્રતિષ્ઠા
(D) વ્યક્તિ પ્રતિષ્ઠા (૫) પ્રતિષ્ઠાગત ભાવ
(E) વાયુકાર્ય (૬) બ્રહ્મતત્ત્વ
(F) રસેન્દ્ર (૭) સંમાર્જન
(G) અંજનશલાકા (૮) આગમ
(H) અગ્નિ (૯) પંચાગપ્રણિપાત
(1) પ્રથમ પૂજા (૧૦) સાધુદર્શન
() પ્રથમ યોગ (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. ૧. ...... દિવસથી માંડીને ....... દિવસમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી.
(જિનપ્રતિમાનિમણ, અંજનશલાકા પ્રારંભ, ૮, ૯, ૧૦), ૨. પ્રતિષ્ઠાના ........ પ્રકાર છે. (૧, ૨, ૩, ૪).
પ્રતિષ્ઠાના નામ ..... છે. (શબ્દાનુસારી, અર્થાનુસારી, યાદચ્છિક) પ્રતિમા પ્રતિષ્ઠા એ ...... પ્રતિષ્ઠા છે. (મુખ્ય, ગૌણ, શાશ્વત) પ્રતિષ્ઠાકારક ગુરુ = ...... (જૈનાચાર્ય, પંન્યાસજી, માતા-પિતા વગેરે)
અવંચક યોગના ...... પ્રકાર છે. (૧, ૨, ૩, ૪, ૫). ૭. પૂજાથી ....... દેવતાને ફાયદો થતો નથી. (સરાગ, વીતરાગ, ક્ષેત્ર)
પ્રતિકાના ....... વિશેષાગો આપવામાં આવેલ છે. (૭, ૧૧, ૨૧, ૩૧) ૯. લૌકિક પ્રતિષ્ઠા કરતાં લોકોત્તર પ્રતિષ્ઠામાં ....... સંબંધી વિભિન્નતા છે. (વિધિ, દેવ, મંત્ર) ૧૦. પ્રતિમામાં દેવતાનું સંનિધાન એટલે પ્રતિમામાં દેવતાનું ....... (અધિષ્ઠાન, મમત્વ, સંક્રમાગ) નોંધ : આ પ્રશ્રપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org