SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૧ મુંબઈના વિખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રધાનમંત્રી શ્રી બાજપાઈજી દ્વારા વિશિષ્ટ કમિટિમાં નિયુક્તિ પ્રાપ્ત શ્રી ટી. પી. ઓસ્તવાલજીએ કરેલ વક્તવ્યનો સારાંશ મને અહીં બોલાવીને બોલવાનો મોકો આપ્યા બદલ ધન્યવાદ. હિંદીગુજરાતીમાં આ વિષય ઉપર બોલવાની ટેવ નથી. અમારું કામકાજ બધું જ અંગ્રેજીમાં થતું હોય છે. એટલે ભાષાની ભૂલ ત૨ફ લક્ષ ન આપતાં ભાવ તરફ લક્ષ આપવા ભલામણ છે. કેટલાક રાજ્યોમાં ટ્રસ્ટ ઍક્ટ છે, કેટલાકમાં નથી. પોતપોતાના રાજ્યોના ટ્રસ્ટ-ઍક્ટોનો અભ્યાસ કરી લેવો જરૂરી છે. એ બાબતમાં તમારા C.A. સાથે ચર્ચા-વિમર્શ કરી લેવો જોઈએ. એટલું જ નહિ, પરંતુ તેને આપણા ધર્મશાસ્ત્રોની, સાતે ક્ષેત્ર વગેરેની મર્યાદાઓ બરાબર સમજાવવી જોઈએ. વધુમાં ઈન્કમટેક્ષ ઍક્ટ વગેરે જે પણ કાયદાઓ લાગુ પડતા હોય તે સંદર્ભમાં જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. તમારા ટ્રસ્ટનું ડીડ બનાવો ત્યારે ઑબ્જેક્ટ (હેતુ-ઉદ્દેશ્ય) ક્લૉજ વેલડિફાઈન્ડ હોવી જોઈએ. ધર્મક્ષેત્રની મર્યાદાઓ એમાં બરાબર સમાઈ જાય તે જોવું પરિશિષ્ટ-૧૧ : શ્રી ટી. પી. ઓસ્તવાલજીએ કરેલ વક્તવ્યનો સારાંશ ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy