________________
પરિશિષ્ટ-૬
આરતી-મંગળ દીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે
પેઢીના બે પત્રો આરતી-મંગળદીવાની થાળીમાં મૂકેલ રકમ દેવદ્રવ્ય ખાતે જાય છે, તે અંગે શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિ સંખ્યાબંધ તીર્થોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તથા શ્રી શંખેશ્વરજી તીર્થનો વહીવટ સંભાળતી શ્રી જીવણદાસ ગોડીદાસ પેઢી (શંખેશ્વર)ના પત્રો નીચે મુજબ છે.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે.
શેઠ આણંદજી કલ્યાણજી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ,
ઝવેરીવાડ, અમદાવાદ-૧. પત્ર જા. નં. ૭૯૩, અમદાવાદ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ બંગલા નં.૧/૧, કેવડીયા કોલોની, ભરૂચ-૩૯૩૧૫૧. વિ. તમારો તા. ૮-૪-૯૫નો પત્ર મળેલ છે. તે પરત્વે જણાવવાનું કે, આરતી/
પરિશિષ્ટ-૬ઃ આરતી-મંગળદીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org