________________
૩૩૨ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ---
1418
કરવો જોઈએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થી આત્મા માટે અતિશય આવશ્યક છે; એ કારણે તો પરમ કારણિક શ્રી જિનેશ્વરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ' આદિરૂપ દ્રવ્યઅંધકારમાં આથડવું પડતું નથી.
ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન રીતે જાણવાની જરૂર છે અને તે હવે પછી –
(શ્રી આચારાંગ સૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો)
ભાગ-૫ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org