SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બે વાતનું ધ્યાન રાખો. એક, ટી.વી. જોતાં-જોતાં જમો નહીં. બીજું, છાપું (વર્તમાનપત્ર) વાંચતી વખતે ચા ના પીવો. આજના જીવનમાં આ બે જબરદસ્ત ખરાબી છે. તમે સમય વેડફયા વગર તેને સુધારી લો કારણકે જ્યારે તમે ટી.વી. જોતાં-જોતાં જમો છો અને છાપું વાંચતી વખતે ચા પીવો છો ત્યારે માત્ર જમતા કે ચા જ નથી પીતા પરંતુ તે ટી.વી. અને છાપામાં હિંસા, અશ્લીલતા અને ભ્રષ્ટાચાર વગેરે જેવા સમાચાર હોય છે તેને પણ ખાઓ – પીઓ છો અને પછી તે સમાચારો તમને તમારી જાતથી બેખબર કરી દે છે. જો સામાન્ય માનવી પોતાની આ બે ટેવો સુધારી લે તો આખા સમાજ અને દેશની આબોહવા બદલાઈ જાય. Jain Education International 81 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy