SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયામાં એવો માણસ શોધવો મુશ્કેલ છે, જેણે જિંદગીમાં બે-ચાર વાર આત્મહત્યાનો વિચાર કર્યો ન હોય અને એવી પત્ની શોધવી મુશ્કેલ છે જેણે એકાદ વાર તેના પતિની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી પૈસા ચોર્યા ન હોય. હકીકતમાં દુનિયામાં બધા ચોર છે. ફર્ક એટલો જ છે કે, જેમણે મોટી-મોટી ચોરીઓ કરી તેઓ મોટા ઉદ્યોગપતિ બની ગયા અને જેમણે નાની-નાની ચોરીઓ કરી તેઓ નાના વેપારી બની ગયા. જેને ચોરીની તક ન મળી તે કથિત પ્રામાણિક બની ગયા. આપણે મજબૂરીમાં પ્રામાણિક છીએ અને આવા મજબૂર પ્રામાણિક લોકોથી દેશનું ભલુ થવાનું નથી. Jain Education International 80 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy