SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવ ગવાન સામે દીવો કરો તો એ વાતનું અભિમાન ન કરો કે મેં દીવો કર્યો. અરે ! તમે શું દીવો કરશો ? ભગવાનની સામે કુદરતી બે દીપક સળગતા જ રહે છે. દિવસે સૂરજ સળગતો હોય છે અને રાત્રે ચંદ્રમા સળગતો હોય છે. તમારો દીવો સૂરજ અને ચાંદનો મુકાબલો તો નહીં કરી શકેને, તો પછી અહંકાર શા માટે ? બસ એટલો જ વિચાર કરજો કે હે પ્રભુ ! હું નદીના જળથી સાગ૨ને પૂજી રહ્યો છું, દીપકથી સૂરજની આરતી ઉતારી રહ્યો છું. હે પ્રભુ ! તારું જ તને સમર્પિત કરી રહ્યો છું. Jain Education International 54 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy