SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયામાં કેટલીક વસ્તુઓ જલદી ઊગી નીકળે છે પરંતુ કેટલીક વસ્તુઓ સમય માંગે છે. જો ગાજર-ઘાસ ઉગાડવું હોય તો બે-ચાર દિવસ ઘણા છે. મૌસમી ફૂલ ઉગાડવાં હોય તો બે-ચાર દિવસથી કામ ન ચાલે, બે-ચાર સપ્તાહ જોઈએ અને એવાં વૃક્ષ ઉગાડવાં હોય જે સેંકડો વર્ષો સુધી રહે અને જેની નીચે લાખો-કરોડો લોકોને વિશ્રામ મળે તો એવા વૃક્ષ બે-ચાર સપ્તાહમાં ઊગી નીકળે નહીં, એવાં વૃક્ષ ઉગાડવામાં આખી જિંદગી નીકળી જાય છે અને ક્યારેક ક્યારેક તો એક જિંદગી પણ ઓછી પડે છે. સ્વર્ગ, મોક્ષ અને પરમાત્માનાં વૃક્ષ એવાં જ વૃક્ષ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy