SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછયું છે ઃ શાંતિમય જીવન જીવવા માટે શું કરવું ? કંઈ જ ન કરો, બસ કામના સમયે કામ કરો અને જ્યારે કામ ન કરતા હો તો આરામ કરો. સાંજે દુકાનેથી ઘરે પાછા ફરો ત્યારે દુકાન ઘરે ન લાવો અને સવારે જ્યારે ઘરેથી દુકાને જાઓ ત્યારે ઘરને ઘરે જ મુકતા જાઓ. જ્યાં હો ત્યાં જ તમારી ૧૦૦ ટકા હાજરી રાખો. અધૂરા મનથી કોઈ પણ કામ ન કરો, તેનાથી કામ પણ બગડશે અને ચિંતા પણ વધશે. ભલેને પછી ઝાડુ લગાવવાનું કામ જ કેમ ન હોય ? પુરા આનંદ સાથે કરો. Jain Education International 38 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy