SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દરરોજ ઓછામાં ઓછા દશહજાર ડગલાં પગેથી જરૂર ચાલો. કારણ કે તીર્થોની યાત્રા તો બીજાના ખભે સવાર થઈ કરી શકાય છે પરંતુ જીવનમાં ઊંચાઈ તો પોતાના પગે ચાલીને જ મેળવી શકાય છે. બીજાના ખભે ચઢીને સ્મશાનથી આગળ જઈ શકાતું જ નથી અને હા, તમારા ઘરની આગળ એક એવું વૃક્ષ જરૂર વાવો જેનો છાંયો અને સુગંધ પાડોશીના ઘરે જતી હોય તથા પોતાના ઘરના આંગણાની દીવાલો એટલી ઊંચી ન કરો કે બહારથી જતો પોતાનો ભાઈ પણ ન દેખાય. 36 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy