SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ડાક્ટર અને ગુરુની સામે ખોટું ન બોલો કારણ કે આ અસત્ય ખૂબ મોંઘુ પડી શકે છે. ગુરુ સામે ખોટું બોલવાથી પાપનું પ્રાયશ્ચિત અને ડૉક્ટરની સામે ખોટું બોલવાથી રોગનું નિદાન નહીં થાય. ડૉક્ટર અને ગુરુની સામે એકદમ સરળ અને સ્પષ્ટ બનીને રજૂ થાઓ. તમે ગમે તેટલા હોંશિયાર ભલે હો તો પણ ડૉક્ટર અને ગુરુની સામે તમારી હોંશિયારી ન દેખાડો, કારણ કે ત્યાં હોંશિયારી બિલકુલ કામમાં નથી આવતી. J0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy