SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનું એ જ એક સમાધાન છે કે રામ જ્યાં જન્મ્યા ત્યાં રામમંદિર અને બાબર જ્યાં જન્મ્યો ત્યાં બાબરી મસ્જિદ બનાવી દો. હવે, બાબર અયોધ્યામાં તો પેદા થયો ન હતો કે બાબરી મસ્જિદ ત્યાં બને. હકીકતમાં મંદિર-મસ્જિદના વિવાદમાં રાજકીય ખીચડી પકવવામાં આવી રહી છે. રામ વિવાદના નહીં, સંવાદના વિષય છે. રામ જેવું નિર્વિવાદ વ્યક્તિત્વ દુનિયામાં ક્યારેક જ અવતાર લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy