SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ I૫ દેવો ભવઃ પિતા દેવ છે. માની મમતા ધતીથી પણ ભારે છે અને પિતાનું સ્થાન આકાશથી પણ ઊંચું છે કારણ કે દીકરા માટે પિતાના અરમાન આકાશથી પણ ઊંચા હોય છે. દુનિયામાં કોઈ બીજાને પોતાનાથી આગળ વધતો અને ઊંચે ચઢતો જોઈ નથી શકતો. એક પિતા જ છે, જે પોતાના સંતાનને પોતાનાથી સવાયો થતો જોઈ ખુશ થાય છે. દેશના નવયુવાનો, તમારા પર્સમાં રૂપિયાની જગ્યાએ પિતાની તસવીર રાખો, કેમકે તે તસવીરે જ તમારું ભાગ્ય બનાવ્યું છે. ઝાડ ઘરડું ભલે હોય, આંગણામાં તેને રહેવા દો. ફળ ભલે ન આપે, છાયો તો આપશે. 100 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy