SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને આ બદલાતા સમયમાં જો તમે નવી પેઢીને સંસ્કારિત નહીં કરો તો કાલે આ પેઢી મેદાનમાં આવી જશે અને તમે ઘડપણના ઉંબરે ઊભા હશો ત્યારે તમારો યુવાન પુત્ર વૃદ્ધાશ્રમનું આલબમ લાવી તમને દેખાડશે અને કહેશે કે, પિતાજી ! આ આલબમ જુઓ, આમાં દેશના શ્રેષ્ઠ વૃદ્ધાશ્રમો દર્શાવેલા છે, જેની પોત-પોતાની વિશેષતાઓ છે. તમે તેમાંથી કોઈ એક ને તમારા માટે પસંદ કરી લો જેથી હું તમને ત્યાં મોકલી મારો પુત્રધર્મ નિભાવી શકું. Jain Education International 100 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy