________________
૧૩) પ્રમાર્જના સંયમ : પૂંજવા પ્રમાર્જવાનો સંયમ ન ય વેઉવાયેઇન’’ પૂંજણી, ઓઘો, દંડાસન, કોઈ પણ વસ્તુને લેતાં-મૂકતાં કે બેસતા-ઊઠતાં અંધારામાં આવશ્યક પ્રવૃત્તિ કરતાં પૂંજણી, ઓધો કે દંડાસનથી પૂંજ્યાનો ઉપયોગ રાખવો તે પ્રમાર્જના સંયમ સાવરણી સાધુ-સાધ્વીઓને ન વપરાય, શાસ્ત્રમાં નિષેધ છે. ગીથી જોગનો દોષ લાગે. ૧૪) પરિઝાપના સંયમ : પરિ= મર્યાદા પૂર્વક, ચારે બાજુથી.
સ્થાપન કરવું–ફેંકવું નહીં,
પણ જયણાથી સ્થાપન કરવું. સંયમની આરાધનામાં અનુપયોગી, અથવા દોષવાળા વસ્ત્ર-પાત્ર-ગોચરી તથા માત્રુ-સ્પંડિલ વિગેરે...જીવની વિરાધના ન થાય તેમ વિધિ પૂર્વક પરઠવાનો ઉપયોગ રાખવો તેના કોઇ પણ અંશનો હિસાદીના સાધન તરીકે દુરુપયોગ ન થાય તેવી તકેદારી રાખવી તે પરિષ્ઠાપના સંયમ.
ઉપરના ૧૦ સંયમ આ ૪ સંયમ અને મન-વચન-કાયનો સંયમ મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિઓને અનુષ્ઠાનોના આસેવન દ્વારા રોકવા તે મન-વચન-કાયાનો
સંયમ.
આ ૧૭ પ્રકારે સંયમ છે. આચાર્યાદિ ૧૦ની વૈયાવચ્ચે ૯ પ્રકારે બ્રહ્મચર્ય આમ કુલ ૭૦ ભેદ ચરણ સિત્તરીના છે. વળી ક્યારેક પાલન કરવા યોગ્ય તે કરણ સિત્તરી પણ ૭૦ પ્રકારે છે. ४पिंडविसोही 'सम=इ १२भावण १२पडिमा य 'इंदियनिरोहो । पडिलेहणं गुत्तीओ अभिग्गहा चेव करणं तु ||
ચાર પિંડ વિશોધી-પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમાં, પાંચ ઇંદ્રિયન નિરોધ, પચ્ચીસ પડિલેહણા, ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારે અભિગ્રહ આમ ૭૦ ભેદ કરણ સત્તરીના છે.
આવી ચરણ-કરણ સિત્તરીનું પાલન કરનારને સહાયક થાય, ઉપ બૃહણા કરે, અનુમોદના કરે તો અવસત્ર સાધુ પણ કર્મની નિર્જરા કરે. આવો શાસન = સમ્યગદર્શનની વફાદારીનો પ્રભાવ છે. અવસગ્ન એટલે શું ? તેના કેટલા પ્રકાર છેઅગ્રે... વાચના-પ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org