SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અશુદ્ધિની વાત ગૃહસ્થને છે. સાધુના ખેલ, મળ, મૂત્ર પણ સંયમ પરિણમવાના કારણે અશુચિ હોવા છતાં પણ શુચિ રુપ બને. આપણામાં ક્યાં સાધુપણું છે ? એમ માની જુદા વસ્ત્રો રાખે તો આપણે સ્નાનાદિમાં પણ પ્રવૃત્ત થઇશું ! અને ઘણા નીચે ઉતરશે. સૂરિમંત્રની સાધના કે અંજન શલાકાદિ કરતી વખતે ઔપચારીક આંશિક બાહ્યશુદ્ધિ કરે તે અપવાદિક છે. કબુતરનું ચરક પણ અમુક ગુણધર્મોની દ્રષ્ટિએ શુચીમાં ગણાય છે. અહીં તો સંયમના પરિણામ છે. સંયમીના મળાદિ બધું શુચી રૂપ જ ગણાય. 'મુપત્તિ રચંદર’’ ગાથા દ્વારા બે દીવસ પડિલેહણ વિધિનો અધિકાર વિચાર્યો જે ઉપકરણ વિગેરેનું પડિલેહણ કરવાનું છે, તે ઉપકરણોનું પ્રમાણ-માપ વિગેરે કેટલું હોય તે આગળની ગાથામાં જણાવશે. વાચનJ-૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy