________________
વિધિપૂર્વક કરાતી ક્રિયા જ ભાવનો આધાર છે.
ઇર્યાપથ એટલે ભગવાનની આજ્ઞાપૂર્વક મોક્ષમાર્ગમાં આગળ ચાલવું તે ઇર્યાપથ એટલે સંયમમાર્ગ તેમાં...
પરિસિધ્ધા ને - પ્રતિષિધનું કરવું. એટલે છકાયની વિરાધના કરવી. વિખ્યા ગવરો - પ્રથમ પોરિસીમાં સૂત્ર, બીજી પોરિસીમાં અર્થ, ત્રીજીમાં ગોચરી, વિહાર, સ્પંડિલ, ચોથીમાં સૂત્ર પોરિસી કરવાનું જણાવ્યું છે. તે પ્રમાણે ન કરે તો "વિથ્વી પરનું પ્રતિક્રમણ કરવાનું છે.
અપવાદિક પ્રસંગે, સાપેક્ષ ભાવે બળતા હૃદયે સામાચારીને ગૌણ કરવી પડે, પણ નિમિત્ત ચાલ્યું જાય તો પાછા સામાચારીમાં આવી જાય, તો દોષ ઓછો લાગે.
સામાચારીનો ભંગ મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત છે. દ્રવ્યકારણ-શરીરનું, ભાવકાર-લૂલીબાઈ-જીભનું.
આમ બે કારણે નવકારશી કરે. પણ તે લૂલીબાઇના કારણે નવકારશી કરે તે સાચું કારણ ન કહેવાય. આ આજ્ઞા વિરુદ્ધ છે. આવાં જે જે અતિક્રમણો થયાં હોય તેને ઇરિયાવહિયાની ક્રિયાથી પ્રતિક્રમણ કરવાનું. તે ઇરિયાવહિયા કેવી રીતે કરવા વગેરે આગળ વિચારીશું.
વાચના-૭. હિ
-
છે
:
-
, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org