________________
હોય, સંસ્કાર પડી ગયા હોય કે ગમે તેવી સ્થિતિમાં નવકાર જ યાદ આવે. ઊંઘમાં પણ અનકોન્શિયસ (અવચેતન) મનમાં પણ નવકારનું રટણ ચાલુ હોય. આથી ઊઠે ત્યારે પણ નવકાર ગણતાં-ગણતાં જ ઊઠે. ઊઠીને પણ ઉપયોગ પૂર્વક નવકાર ગણે.
સાધુ જાપ પછી વીતરાગ દેવ વગેરેનો વિચાર કરે. વીતરાગ આપણા દેવ ! નિષ્કારણ વાત્સલ્ય ભાવવાળા ગુરૂની વિચારણા કરી તિથિની વિચારણા કરે.
આ રીતે સાધુને સવારે ઊઠવાનું વિધાન જણાવ્યું છે. નિદ્રાત્યાગ પછી સાધુએ શું કરવું તે અગ્રે...
વાચના-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org