SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાની-કેવલીની જેમ જ પ્રરૂપણા કરી શકે. પરંતુ આવા આત્માઓ પ્રમાદ કરે, નિદ્રા વગેરેને આધીન થાય, તો આ અનંત સંસારમાં ક્યાંય ફેંકાઈ જાય. પૂજાની ઢાળમાં છે કે “ભાનુદત્ત પૂરવધર પડિયા. દીપકની જ્યોત જોતાં નવી જડિયા' આમ શ્રુતજ્ઞાનમાં મોહનીયનો ઉદય ભળે, તો એ દુર્ગતિમાં ફેંકી દે. શ્રુતજ્ઞાનને ટકાવવા મોહનીયનો ક્ષયોપશમ જોઇએ. તે માટે દ્રવ્યજાગૃતિ અને ભાવ જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. તે પ્રયત્ન જિનાજ્ઞા મુજબના સ્વાધ્યાયથી થાય. આ સ્વાધ્યાય કેવી રીતે થાય ? અવિધિથી સ્વાધ્યાય કરવાથી કેવું નુકશાન થાય ? વગેરે અધિકાર આગળ વિચારીશું. વાચના-૧૮ ૬ ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy