________________
શબ્દાર્થ - ઈઅ-એ પ્રકારે, સંયુઓ-સ્તવેલા, મહાય-હે મોટા યશવાળા, ભત્તિબ્બર-ભક્તિના સમૂહે કરી, નિશ્મરણ-પરિપૂર્ણ એવા, હિયએણ-હૃદયે કરી, તા-તે કારણ માટે, દેવ-હે દેવ ! દિક્સ-આપો, બોહિ-બોધિબીજ, ભવે ભવ-ભવો ભવને વિષે, પાસજિણચંદ-હે શ્રી પાર્શ્વ જિનચંદ્ર !
અર્થ - હે મોટા યશવાળા ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ હૃદય વડે આ પ્રમાણે સ્તવના કરી, તેથી હે દેવ ! શ્રી પાર્શ્વ જિનચંદ્ર ! (મને) જન્મો જન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો.
((૧૮) શ્રી જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર) (પદ-૨૦, સંપદા-૨૦, ગાથા-૫, ગુરુ અક્ષર-૧૯,
લઘુ અક્ષર-૧૭૨, સર્વ અક્ષર-૧૯૧) જય વીસરાય જગગુર હોઉ મર્મ, જય પામો હે વીતરાગ હે જગતના ગુરુ, થાઓ મને, તુહ પભાવઓ ભરવં ભવનિબૅઓ, તમારા પ્રભાવથી હે ભગવન્ સંસાર પરથી કંટાળો, મગ્ગાપુસારિઆ ઇટ્ટફલાસિદ્ધિ II૧થી માર્ગાનુસારીપણું, ઇષ્ટફળની સિદ્ધિ.
શબ્દાર્થ - જય-જય પામો, વીયરાય-હે વીતરાગ, જગગુરુ-હે જગતના ગુરુ, હોઉથાઓ, મમ-મને, તુહ-તમારા, પભાવ-પ્રભાવથી, ભયવં-હે ભગવન્ ! ભવનિÒઓ-ભવનું ઉદાસપણું, મગ્ગાણુસારિઆ-માર્ગાનુસારીપણું, ઇટ્ટફલ-ઈષ્ટ ફળની, સિદ્ધિ-સિદ્ધિ.
અર્થ - હે વીતરાગ ! હે જગતના ગુર (તમે) જય પામો, હે ભગવંત ! મને તમારા પ્રભાવથી સંસારથી કંટાળો, માર્ગાનુસારીપણું (અને) ઇષ્ટફળની સિદ્ધિ હોજો.
લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્વકરણં ચ | લોક વિરુદ્ધનો ત્યાગ, વડિલ જનની પૂજા, પરોપકાર કરવાપણું, સુહગરજેગો તથ્વયણ સેવણા આભવમખેડા શા. સદ્ગુરુનો યોગ, તેમનાં વચનોની સેવા, સંસારમાં છું ત્યાં સુધી અખંડપણે.
શબ્દાર્થ - લોગવિરુદ્ધચ્ચાઓ-લોક વિરુદ્ધનો ત્યાગ, ગુરુજણપૂઆ-વડિલ જનની પૂજા, પરWકરણું-પરોપકાર કરવાપણું, ચ-અને, સુહગુરુજોગો-શુદ્ધ ગુનો યોગ, તવયણ-તેમનાં વચનની, સેવા-સેવા, આભનં-જ્યાં સુધી ભવ કરવા પડે SAURURURLARA&RURSACRORURX282828RURLAURERSA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? 33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org