________________
((૧૧૯) શ્રી અરનાથ જિનસ્તવન) અરનાથ કો સદા મોરી વંદના રે, મેરે નાથ કો સદા મોરી વંદના રે.. જગ ઉપકારી ધન જો વરસે વાણી શીતલ ચંદના રે અરનાથ કો)... ૧ રૂપે રંભા રાણી શ્રી દેવી ભૂપ સુદર્શન નંદના રે અર૦... ૨ ભાવ ભગતિ શું અહનિશ સેવે, દૂષિત હરે ભવફંદના રે અર૦.... ૩ છ ખંડ સાધી ભિતી દ્વધા કીધી, દુર્જય શત્રુ નિકંદના રે અર૦... ૪ “ન્યાયસાગર” પ્રભુ સેવા-કેવા માગે પરમાનંદના રે અર૦... ૫
((૧૨૦) શ્રી મલ્લિનાથ જિનસ્તવન પ્રભુ મલ્લિનિણંદ, શાંતિ આપજો, કાપજો મારા ભવોદધિનાં પાપ રે,
દયાળુ દેવા, પ્રભુ મલ્લિનિણંદ શાંતિ આપજો ... ૧ વિતરાગ દેવને વંદુ સદા
બાળ બ્રહ્મચારી જગ વિખ્યાત રે... દયાળુ દેવા. ૨ અચલ અમલને અકલ તું,
કષાય મોહ નથી ભલેશ ... દયાળુ દેવા. ૩ સર્પ ડયો છે મને ક્રોધનો,
રગે રગે વ્યાપ્યું તેનું વિષરે... દયાળુ દેવા. ૪ માન પત્થર સ્તંભ સરીખો
મને કીધો તેને જવાન રે... દયાળુ દેવા. ૫ માયા ડાકણ વળગી મને,
આપ વિના કોણ છોડાવણહાર રે... દયાળુ દેવા. ૬ લોભ સાગરમાં હું પડ્યો,
ઉભગ્યો છું ભવ દુઃખ અપાર રે... દયાળુ દેવા. ૭ આપ શરણે હવે આવીયો,
રક્ષણ કરો મુજ જગનાથ રે... દયાળુ દેવા. ૮ અરજ સ્વીકારી આ દાસની
- જ્ઞાનવિમલ લેજો બાળ હાથ રે... દયાળુદેવા. ૯ પ્રભુ મલ્લિનિણંદ..શાંતિ આપજો.
((૧૨૧) શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું સ્તવન) મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ હવે છે તમારું; પ્રાતઃ સમય હું જાણું જ્યારે, સ્મરણ કરું છું તમારું હો જિનજી;
તુજ મૂરતિ મનોહરણી, ભવ સાયર જલ તરણી હો જિનજી. તુજ ૧ AURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRA ૨૦૨ દિવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિgમet કેવી ?તે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org