________________
--
-
-
-
((૧૧૦), શ્રી શાંતિનાથ જિન સ્તવન શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન કલિમેં, હો જિનજી, તું મેરા મનમેં, તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલપલમેં, સાહેબજી તું૧ ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં, હો જિનજી. તું ૨ નિરમલ જયોત વદન પર સોહે, નિકસ્યો જયું ચંદ્ર બાદલમેં, હો જિનજી, તું. ૩ મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જવું જલમેં હો જિનજી, તું જ જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકલમેં, હો જિનજી. તું, ૫
((૧૧૮) શ્રી કુંથુજિન સ્તવન મનડું કિમ હિન બાજે હો કુંથુજિન, મનડું કિમ હિન બાજે !
જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે. હો કુંથ૦૧ રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય;
“સાપ ખાય ને મુખડું થોથું', એહ ઊખાણો ન્યાય. હો. કુંથુ) ૨ મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;
વયરીડું કાંઈ એવું ચિતે, નાખે અવળે પાસે. હો કુંથુ૦ ૩ આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકું;
કિહાં કણે જો હઠ કરી હટકું, તો વ્યાલતણી પરે વાંકુ. હો કુંથ૦૪ જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ;
સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ. હો કુંથુ) ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો;
સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાલો. હો કંથી ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે;
બીજી વાત સમરથ છે નર, એમને કોઈ ન લે. હો કુંથુ) ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિ ખોટી;
એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી. હો કુંથ૦ ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું;
આનંદઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણે. હો કુંથ૦ ૯ 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી શર્ત બનાવૉ ? ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org