________________
અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પંજણી ઠવણી વીંટણી, મશી કાગળ ને કાઠાં. || અગિયાર અવ્રત જીંડવાએ, વહો પડિમા અગિયાર; ક્ષમાવિજય જિનશાસનને, સફળ કરો અવતાર. ૧૯
((૯૪) શ્રી પર્યુષણપર્વનું ચૈત્યવંદના પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર થિર રહે, એવીજ અર્થ ઉદાર. //II. અષાઢ સુદી ચઉદશ થકી, સંવત્સરી પચ્ચાસ; મુનિવર દિન સિત્તેરમેં, પડિક્કમતાં ચૌમાસ. || રા' શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એકતાન. //૩ી. જિનવર ચૈત્ય જુહારીયે, ગુરુભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. ૪ દર્પણથી નિજ રૂપનો, જુવે સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાન રમણ મુનિ ભૂપ. /પી. આતમ સ્વરૂપ વિલોકતાએ, પ્રગટ્યો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. | ll નવ વખાણ પૂજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; પંચમી દિને વાંચે સુણે, હોય વિરાધક નિયમ. Iણા એ નહીં પર્વે પંચમી, સર્વ સમાણી ચોથે; ભવ ભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. શ્રુતકેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર. ૧૯ો.
((૫) સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન ) અરિહંત પદ ધ્યાતો થકો, દÖહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ||૧| રૂપાતીત સ્વભાવ જે, કેવળદંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે //રા
8282828AXRLAUASAERBAASRVASARAXAURRACARREA ૨૪૬ દ્રવ્ય પ્રતિક્રમાર્જ ભાવ પ્રતિમા છેવી સર્ત બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org