________________
((૯૨) શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન) મહા સુદિ આઠમ દિને, વિજયાસુત જાયો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. ના ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભજિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. રા માઘવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. |૩|| એહિજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિનિણંદ; આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર ઇંદ્ર ||૪|| જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. //પા. શ્રાવણ વદની આઠમે, નમિ જમ્યા જગભાણ; તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. / ભાદરવા વદ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવલાસ. |
((૯૩) શ્રી એકાદશીનું ચૈત્યવંદન) શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંધ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયો. || ૧il. માઘવ સિત એકાદશી, સોમિલ હિજ યજ્ઞ; ઇન્દ્રભૂતિ આજે મળ્યા, એ કાદશ વિજ્ઞ. | રાજી એકાદશ ચઉ ગુણો, તેમનો પરિવાર; વેદ અર્થ અવળો કરે, મન અભિમાન અપાર. ૩. જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદિયે, જિનશાસન જયકાર. [૪] મલ્લિ જન્મ અર-મલ્લિ-પાસ, વ્રત ચરણ વિલાસી; ઋષભ-અજિત-સુમતિ-નમી, મલ્લિ ઘનઘાતી વિનાશી. પા. પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવભવના તોડી; એકાદશી દિન આપણી, ઋદ્ધિ સઘળી જોડી . || દો! દશ ક્ષેત્રે ત્રિોં કાળના, ત્રણસેં કલ્યાણ; વરસ અગ્યાર એ કાદશી, આરાધો વરનાણ. //શા
SAURURURURURURURURURURULURUOKAKAURERRURER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી શર્ત બનાવશો ? ૨૪પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org