________________
» ગ્રહાશ્ચન્દ્રસૂર્યાગારક બુધબૃહસ્પતિશુક્રશનૈશ્ચર ૐ નવ ગ્રહો, ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુકેતુસહિતાઃ સલોકપાલા સોમયમવરુણકુબેર રાહુ કેતુ સહિત, લોકપાળના દેવો સહિત સોમ, યમ, વરુણ, કુબેર, વાસવાદિત્યસ્કંદવિનાયકોપેતા એ ચાન્ટેડપિ ઇંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત જે બીજા પણ, ગ્રામનગરક્ષેત્રદેવતાધ્યતે સર્વે પ્રચંતાં પ્રીયતાં
ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
અક્ષીણકોશકોઠાગારા નરપતયચ્ચ ભવન્તુ સ્વાહા લ અક્ષય ભંડાર (અને) ધાન્યના કોઠારોવાળા રાજાઓ થાઓ.
શબ્દાર્થ - ગ્રહ -નવ ગ્રહો, અંગારક-મંગળ, સહિતાઃ-સહિત, સલોકપાલા - લોકપાળ દેવોએ સહિત, વાસવ-ઇંદ્ર, આદિત્ય-બાર સંક્રાંતિના સૂર્ય, સ્કંદ-કાર્તિકેય, વિનાયકોપેતાઃ-ગણેશ સહિત, યે-જે, અવેડપિ-બીજા પણ, ગ્રામનગરક્ષેત્રદેવતાદયઃ-ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે, પ્રીયંતાંપ્રસન્ન થાઓ, અક્ષીણકોશ-અક્ષય ભંડાર (અને) કોઠાગારા-ધાન્યના કોઠારોવાળા, નરપતય રાજાઓ.
અર્થ - ૐ નવગ્રહો, ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, (પૂંછડિયા તારા) સહિત, લોકપાળના દેવો સહિત, સોમ, યમ, વરુણ, કુબેર, ઇંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત ને બીજા પણ ગામ, નગર (શહેર) અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ, (અને) ક્ષય ન પામે તેવા (નિધિ) અક્ષય ભંડાર, (અ) ધાન્યના કોઠારોવાળા રાજા પ્રાપ્ત થાઓ. (હોજો)
૧૦. (કુટુંબોમાં આનંદ અને પ્રમોદ) - ૩ પુત્ર-મિત્ર-ભાતૃ-કલત્ર-સુહૃસ્વજન-સંબંધિ ૐ પુત્ર, હિતેચ્છુ, સહોદર-ભાઈ-સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, બંધુવર્ણસહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણઃ પોતાના ગોત્રીઓ પિત્રાઈ સહિત હંમેશા આમોદ-પ્રમોદ કરવાવાળા અરિમચ્છ-ભૂમડલાયતનનિવાસિ-સાધુ-સાધ્વી શ્રાવક
શ્રાવિકાણાં, ARRASARKARAVARVARVARIABRAVARRARA ૧૮૪ ૮cવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org