________________
((૫૨) શ્રી ભુવન (ભવન) દેવતાની સ્તુતિ* (થોચ)).
ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થo ભવનદેવતાની આરાધના માટે કરુ કાયોત્સર્ગ, જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્ય સ્વાધ્યાયસંચમરતાનામ્ | જ્ઞાન આદિ ગુણથી યુક્ત, હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં રક્ત, વિદધાતુ ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ્ III કરો ભુવનદેવી કલ્યાણ હંમેશાં સર્વ સાધુઓનું.
શબ્દાર્થ ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ = ભુવન દેવીની, શાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. જ્ઞાનાદિ-જ્ઞાનાદિક, ગુણયુતાનાં-ગુણયુક્તોનું, સ્વાધ્યાય-સ્વાધ્યાય, સંયમરતાનાં-ચારિત્રમાં રક્ત, વિદધાતુ-કરો, ભુવનદેવી-મકાનની અધિષ્ઠાયક દેવી, શિવ-કલ્યાણ, સર્વસાધૂનામુ-સર્વ સાધુઓનું.
અર્થ - જ્ઞાન આદિ ગુણથી યુક્ત, હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં રક્ત એવા સર્વ સાધુઓનું હંમેશાં ભુવનદેવી કલ્યાણ કરો. (સુખ કરો) .
((૫૩) શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ* (થોચ)) ખિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ, અન્નત્થo ક્ષેત્રદેવતાની આરાધના માટે કરું છું કાયોત્સર્ગ, યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા ! જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે સધાય છે ધર્મક્રિયા, સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાન્નઃ સુખદાયિની II તે ક્ષેત્રદેવી હંમેશાં થાઓ અમને સુખ આપનારી.
શબ્દાર્થ - વસ્યા:-જે દેવીના, ક્ષેત્ર-ક્ષેત્રને, સમાશ્રિત્ય-આશ્રય કરીને, સાધુભિઃસાધુઓ વડે, સાધ્યતે-સધાય છે, ક્રિયા-ધર્મક્રિયા, સા-તે, ક્ષેત્રદેવતા-ક્ષેત્રદેવી,
નાણાઈ = જ્ઞાનાદિક, અટ્ટ = આઠ, ૫ઇવય = દરેક વ્રત, સમ = સમ્યક્ત્વ સંલેહણા = સંલેખના, સ્પણ = પાંચ, પન્નર = પંદર કમ્મસુ = કર્માદાનોમાં, બારસ તપ = ૧૨ તપમાં વીરિઅલીગ = વિર્યાચારમાં ત્રણ ચઉવ્વીસ-સય = ૧૨૪ અઈઆર = અતિચારો, પ્રતિષેધ = સર્વજ્ઞ પ્રભુએ નિષેધ કરેલું, *કુમતિ = કુબુદ્ધિ, *ઉત્સુત્ર-પ્રરૂપણા = સૂત્રસિદ્ધાંત વિરુદ્ધ પ્રતિપાદન, *સમજાવટ, વિરુદ્ધ પ્રચાર, દિનકૃત્ય = દિવસનું ધર્મકૃત્ય, (કામ) *એવંકાર = એ પ્રકારે.
* આ બંને સ્તુતિઓ પદ્ધિ આદિ પ્રતિક્રમણમાં બોલાય છે. X2888AEAURERERERURURURURX2822BRAVAURORA ૧૫૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિ મણ કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org