________________
કાણ કાઈઅસ, પડિમે વાઈસ વાયાએ ! કાયા વડે કાયાના અતિચારથી, પાછો ફરું છું, વચનના અતિચારોને વચનથી, માણસા માણસિઅસ, સવ્વસ વચાઈઆરસ ૩૪. મન વડે મનના અતિચાર (એમ) સર્વ વ્રતના અતિચારથી.
શબ્દાર્થ - કાએણ-કાયોત્સર્ગ વગેરે કાયાના વ્યાપારથી, કાઈઅસ્સ-કાયાથી વધ વગેરે કરાએલા અતિચારને, વાઈઅસ્ત-વચનના અતિચારને, વાયાએ-જિન સ્તવન વગેરે વચનના વ્યાપારથી, મણસા-મન વડે, માણસિઅસ્સ-મનના અતિચારને.
અર્થ - કાયાથી વધાદિકે કરાયેલા અતિચારને કાયોત્સર્ગાદિ જે કાયાના શુભ વ્યાપાર તેણે કરીને, આળ પ્રમુખ દેવાના વચનના અતિચારને મિથ્યાદુકૃત દેવા આદિ શુભ વચનના વ્યાપાર કરીને અને દેવતત્ત્વાદિને વિશે શંકા પ્રમુખ મનના અતિચારને અનિત્યાદિ ભાવનાના શુભ ચિંતન કરીને, એમ સર્વ વ્રતના અતિચારથી પાછો ફરું છું.
વંદણવયસિખાગા-રવેસુ સન્ના-કસાથદંડેસુ.
બે પ્રકારનાં વંદન, બાર પ્રકારના વ્રત, બે પ્રકારની શિક્ષા, ત્રણ ગારવને વિષે, ચાર સંજ્ઞા, ચાર કષાય, ત્રણ દંડને વિષે,
ગુત્તીસુ આ સમિઇસુ અ, જો આઈઆરો આ તે નિંદે રૂપા
ત્રણ ગુપ્તિને વિષે, પાંચ સમિતિને વિષે, જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદું છું.
શબ્દાર્થ - વંદણ-બે પ્રકારના વંદન, વય-બાર પ્રકારના વ્રત, સિકખા-બે પ્રકારની શિક્ષા, ગારવેસુ-ત્રણ ગારવને વિષે, સન્ના-ચાર સંજ્ઞા, કસાય-ચાર કષાય, દંડેસુ-ત્રણ દંડને વિષે, ગુત્તીસુ-ત્રણ ગુપ્તિને વિષે, સમિઇસુ-પાંચ સમિતિને વિષે.
અર્થ - બે પ્રકારનાં વંદન, બાર પ્રકારના વ્રત, બે પ્રકારની શિક્ષા (ગ્રહણ અને આસેવનરૂપ) ત્રણ ગારવ, ચાર સંજ્ઞા, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ અને અ(ચ) શબ્દથી શ્રાવકની અગિઆર પડિમાં તેને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું.
સમ્મદિઠ્ઠી જીવો, જઈવિ હુ પાવ સમાયરે કિંચી ! સમ્યગ્દષ્ટિ જીવ, જો કે નિશ્ચયે પાપ કરે થોડું, અપ્પોસિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ ડઘા તેને અલ્પ થાય બંધ, કારણ કે ન નિર્દયપણે કરે.
શબ્દાર્થ - સમ્મદ્દિદ્દી-સમ્યગ્દષ્ટિ, જીવો-જીવ, જઈવિ દુ-જો કે નિશ્ચયે, SAXLR82828282828282828RXAVIER AURORX28288 ૦૬ ૮cવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org