________________
શબ્દાર્થ - વયાઈઆરો-વ્રતોને વિષે અતિચાર લાગ્યા હોય, નાણે-જ્ઞાનને વિષે, તહ-તથા, દંસણે-દર્શનને વિષે, ચરિત્તે-ચારિત્રાને વિષે, સુહુમો-સૂક્ષ્મ, બાયરો વા-અથવા બાદર, તં-તેને, નિંદે-નિંદું છું, ગરિહામિ-ગહ કરું .
અર્થ - જ્ઞાનને વિષે તથા દર્શનને વિષે તથા ચારિત્રને વિષે સૂક્ષ્મથી અથવા બાદરથી જે વ્રતના અતિચારો મને લાગ્યા હોય, તેને હું જિંદું છું અને તેની ગર્તા કરું છું. (ગૃહસ્થને સર્વ પાપનું મૂળ રૂપ પરિગ્રહ આદિના અતિચારનું પ્રતિક્રમણ)
દુવિહે પરિગ્નહંમિ, સાવજે બહુવિહે આ આરંભે I
સચિત્ત=ઘોડો આદિ, અચિત્ત=સોનું આદિ એમ બે પ્રકારના પરિગ્રહ છે અને સાવદ્ય-પાપવાળો એવો બહુ પ્રકારનો આરંભ.
કારાવણે આ કરણે, પડિક્કમે દેસિએ સવ્વ II3I.
કરાવવાથી, કરવાથી અને અનુમોદવાથી પાછો ફરું છું, દિવસ સંબંધી સર્વ અતિચારથી.
શબ્દાર્થ - દુવિહે-બે પ્રકારનો, પરિગ્નેહમિ-પરિગ્રહ, સાવજે-સાવદ્યપાપવાળો, બહુવિહે-બહુ પ્રકારનો, આરંભે-આરંભ, કારાવણે-બીજાની પાસે કરાવવાથી, અ-અનુમોદવાથી, કરણે-પોતાની જાતે કરવાથી, પડિક્કમે-હું પડિક્કનું છું, દેસિ-દિવસ સંબંધી, સળં-સર્વ અતિચાર પ્રત્યે.
અર્થ - બે પ્રકારનો પરિગ્રહ (સચિત્ત અને અચિત્ત) છે અને સાવદ્ય-પાપવાળો (જિનમંદિર આદિ સિવાયનો) એવો બહુ પ્રકારનો આરંભ. તે બંનેને કરાવવાથી, પોતે કરવા થકી અને બીજા કરનારાઓને અનુમોદવાથી તે સંબધી સર્વ અતિચારથી પાછો ફરું છું. (નોંધ : સચિત્ત-અચિત્ત એ બાહ્ય પરિગ્રહ છે, અને મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ તે અત્યંતર પરિગ્રહ છે.)
* બાહ્ય પરિગ્રહ નવ પ્રકારે - ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ', રૂપ્યપ (રૂ૫), સુવર્ણક, કુષ્ય (તાંબુ,પિત્તળ), દ્વિપદ (બે પગવાળા), ચતુષ્પદ (ચાર પગવાળા).
અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે - મિથ્યાત્વ', પુરુષ વેદ', સ્ત્રીવેદ, નપુંસક વેદ, હાસ્ય", રતિ', અરતિ”, ભય, શોક, જુગુપ્સાન", ક્રોધન', માન, માયા, લોભ.
(જ્ઞાનાચારના અતિચાર) જે બદ્ધમિદિએહિં, ચઉહિં કસાહિં અપ્રસચૅહિં. જે બાંધ્યું હોય ઇન્દ્રિયો વડે, ચાર કષાય વડે, અપ્રશસ્ત ભાવ વડે, રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિફામિ ll રાગથી અથવા વૈષથી, તેને નિંદું છું અને તેને ગણું છું.
શબ્દાર્થ - બદ્ધ-બાંધ્યું હોય, ઇદિએહિ-ઇંદ્રિયો વડે કરી, ચઉહિં-ચાર, કસાએહિકષાયે કરી, અપ્પસત્યેહિ-અપ્રશસ્ત ભાવે કરી, રાગેણ-રાગ વડે, વ-અથવા, દોસણ-દ્વેષ વડે, URURURUREROA ARRORRORCALABASABASAURUARA દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠા કેવી બનાવશો ? ઉ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org