SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ બ્રહ્માની ઉત્તરમાં બેંગકોંગ નામનુ શહેર આવેલું છે. ત્યાં બુધ્ધની પ્રતિમા છે. તે મૂર્તિ પ ટન સોનાની બનાવેલી છે. પ૬ મણનો એક ટન. સાચી ઉપાસનાથી મૂર્તિ દ્વારા પણ ઘણા લોકો તરી જાય. મૂર્તિમાં સાક્ષાત પરમાત્માનાં માણસ દર્શન કરી શકે છે, જ્યારે તેનો આત્મોલ્લાસ ઉચ્ચ કોટીનો બને ત્યારે. જે વ્યક્તિએ શરીર, આયુષ્ય, સંબંધો, સંપત્તિની અનિત્યતાનું રોજ ચિંતન કરેલું છે તેને તે ચાલ્યું જતાં જરાયે શોક-ગ્લાનિ થતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004818
Book TitleGuruvani 1
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy